સુરેન્દ્રનગર પોલીસ સતર્ક કરતા પરિણામ નજરે પડ્યું

0
389

સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર દ્વારા જિલ્લાની પોલીસને સતર્ક કરી, દારૂ જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરી, પ્રોહીબિશનના બુટલેગરો ઉપર વોચ રાખવા તથા જિલ્લાના જુગારીઓ પર વોચ રાખવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. જે અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓને જૂગાર ના કેસો શોધી કાઢી, જુગારની બદી નાબૂદ કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે.

લીંબડી ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ થાનગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ. ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ એ.વી.પાતાળીયા તથાા પો.હેડ કોન્સ રૂપાભાઇ એન. જોગરાણા તથા નીમીતભાઇ સી પરમાર તથા પો.કોન્સ આલાભાઇ વીરાભાઇ રોજીયા તથા પો.કોન્સ. કરશનભાઇ ભીમશીભાઇ લોહ તથા પો.કોન્સ પ્રકાશભાઇ કુુુુકડીયા તથા પો.કોન્સ ઇન્દ્રજીતસીંહ પરમાર વિગેરે સ્ટાફના માણસો પેેેેટોલીંંગમાં હતા દરમ્યાન ડી એમ. ઢોલ પો.ઇન્સ.થાનગઢ નાઓને ખાનગીરાહે હકીકત મળેલ કે થાનગઢ તરણેતર રોડ પર આવેલ દલીતોના સ્મશાનના ખુણામાંં વરલી મટકાના આંકડા લખી જુગાર રમે છે._

થાનગઢ પોલીસને મળેલ બાતમી આધારે લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન અને સુચના હેઠળ થાનગઢ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ એ.વી.પાતાળીયા તથાા પો.હેડ કોન્સ રૂપાભાઇ એન. જોગરાણા તથા નીમીતભાઇ સી પરમાર તથા પો.કોન્સ આલાભાઇ વીરાભાઇ રોજીયા તથા કરશનભાઇ ભીમશીભાઇ લોહ તથા પ્રકાશભાઇ કુુુુકડીયા તથા ઇન્દ્રજીતસીંહ પરમાર વિગેરે સ્ટાફના માણસો સાથે સ્મશાનની પાસે બાતમી હકીકત આધારે રેઇડ કરતા *આરોપીઓ (૧) દીલીપભાઇ પોપટભાઇ ઠકરાલ જાતે લુહાણા ધંધો મજુરી રહે રાજકોટ અયોધ્યા ધામ સોસાયટી, ૧૫૦ ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક, રાજકોટ (૨) નરૂભા તખુભા જાડેજા જાતે દરબાર ઉવ ૬૧ ધંધો મજુરી રહે. ખોડલ મોગલ ચોક થાનગઢ (૩) રાજેન્દ્રભાઇ ધીરજલાલ કામદાર જાતે જૈન વાણીયા ઉવ ૪૮ ધંધો મજુરી રહે. જોષીપરા રેલ્વે સ્ટેશન પાછળ, શાક માર્કેટ પાસે, જુનાગઢ (૪) કેશાભાઇ સવાભાઇ માલકીયા જાતે ત.કોળી ઉવ ૫૦ ધંધો મજુરી રહે. રેશમીયા તા. ચોટીલા ને વરલી મટકાના આંકડાઓ લખાવી આંકડાઓ લખેલી સ્લીપ લઇ જુગારની રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ. 16,110/- રોકડા તેમજ ત્રણ મોબાઇલ ફોન કિ.રૂ. 2,000/- તથા વરલી મટકાના સાહીત્ય એમ મળી કુલ રૂપીયા 18,110/- ના મુદામાલ સાથે પકડાઇ ગયેલ હતા. આ રેઇડ દરમિયાન *
આરોપી (૫) અનવરભાઇ મહંમદભાઇ મુસ્લીમ રહે. ધોરાજી નાસી ગયેલ હતો. થાનગઢ પોલીસ દવારા પકડી પડેલ તથા નાસી ગયેલ તમામ આરોપીના વિરૂધ્ધ એ.વી.પાતાળીયા પોલીસ સબ ઇન્સપેકટર થાનગઢ દ્વારા સરકાર તરફે ફરીયાદ નોંધાવી આગળની તપાસ ટાઉન બીટ ઇન્ચાર્જ રામભા ડી રાજૈયા પો.હેડ કોન્સ ચલાવી રહેલ

રિપોર્ટર.દિપકસિંહ વધેલા
લીંબડી 9825591366

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY