સુરેન્દ્રનગર ના એક માત્ર સરકારી હોસ્પિટલમાં સફાઈ ના નામે મીંડું ઓપોડી જનરલ વોર્ડ ની બાર ખારકુવા નું ગંદુ પાણી રોડ ફિરવરીયું એક બાજુ જનરલ વોર્ડ અને બીજી તરફ ગટર નું પાણી રોડ ભેગું થતા હોસ્પિટલમાં માં મછરો વધારા થી હોસ્પિટલમાં માં બીમાર દર્દીઓને સજા થવાની જગ્યા એ વધુ બીમાર થઇ તેવી પરિસ્થિતિ લાગે છે

જનરલ વોર્ડ ને મળતો ગેટ હમેશા બંધ રહેવા થી તે ગેટ પાસે પણ કચરા નો ઢગલા જોવા મળે છે આ સમસ્યા લગભગ કેટલાઇ સમય થી ચાલે છે આની પેહલા પણ આના માટે સી ન્યૂઝ પોતાન પોટોસ ન્યૂઝ માં વિગતવાર ન્યૂઝ છાપેલ છે પણ થોડા સમય માં હતું ને એજ થઈ જાઈ છે કાયમી નિરાકરણ આવે છે કે નઈ
દીપક ધામેલ
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





