સુરેન્દ્રનગર લખતર મામલતદાર કચેરી સામે પાણી પ્રશ્ને લખતર તાલુકાના ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલન છેડાયું.

0
19

લખતર ના ઢાંકી ગામે એશિયાનું સૌવ થી મોટું પમપિંગ સ્ટેશન આવેલું છે અને લખતર તાલુકો વરસાદ આધારિત ખેતી ધરાવતો હોય .

આ વર્ષે લખતર તાલૂકા માં નહિવત વરસાદ પડ્યો હોય સામે બેતાલીસ ગામના પીવા નહાવા અને ખાસ ઢોર ઢાખર ને પીવાના પાણીની મુશ્કેલી હોય લખતર તાલુકાના ખેડૂતો દ્વારા લખતર મામલતદાર કચેરી સામે તળાવ ભરવા માઇનોર અને સબમાઈનોર કેનાલ ચાલુ કરવાના મુદ્દે ઉપવાસ આંદોલન..

લખતર તાલુકાના ધર્મેન્દ્રસિંહ રાણા, શિશુપાલસિંહ રાણા, હકુભા રાણા અને અન્ય ખેડૂત આગેવાનો ના નેજા નીચે છેડયું છે તેમજ 200 થી વધારે ખેડૂતો દ્વારા ઉપવાસ આંદોલનના ટેકો આપી આંદોલન છાવણી માં હાજર રહ્યા ત્યારે લખતર માં રાજકીય ગરમી સાથે સરકારી અધિકારી ઓમાં પણ દોડ ધામ મચી જવા પામી છે.

રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY