રાફેલ ડીલ મામલે મોદી પર શક ન કરી શકાય : શરદ પવાર

0
25

મુંબઈ,તા.૨૭
એનસીપી અધ્યક્ષ શરદ પવારે રાફેલ ડીલ મુદે કેન્દ્ર સરકાર પર આકરા પ્રકાર કર્યા છે. શરદ પવારે કટાક્ષ કરતા કહ્યું કે, રાફેલ ડીલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રતિબદ્ધતા પર કોઈને શક નથી. જેથી કેન્દ્ર સરકારે રાફેલની કિંમતને દેશની જનતાને જણાવવી જાઈએ.
વિપક્ષ દ્વારા સતત રાફેલની કિંમત અંગે જાણકારી માગી રહ્યુ છે. પરંતુ સરકાર દ્વારા રાફેલ અંગે દેશની જનતાને પુરતી માહિતી આપવામાં આવતી નથી.
શરદ પવારે વધુમાં કહ્યું કે, સરકાર રાફેલ ડીલની માહિતી દેશની જનતા સમક્ષ જાહેર કરશે તો તેનાથી સરકારને નુકસાન થવાનું નથી. રાફેલ મામલે કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધી સરકારને ઘેરી રહ્યા છે. ત્યારે શરદ પવારે પણ રાફેલ મામલે સરકારને સવાલ કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY