લીમડી ગામ દ્વારા પુલવામા વીર જવાન શહીદોને શ્રધાંજલિ સાથે રક્તદાન કેમ્પ યોજાયો

0
19

લીંબડી ગામ સમસ્ત આયોજીત પુલવામા વીર જવાનો શહીદ થયા તેઓને શ્રદ્ધાંજલિ નિમિત્તે ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન લીંબડી મનદીપ પાર્ટી પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન શિબિરમાં 40થી વધુ બોટલ રક્ત એકત્ર થયું હતું.

આ રક્ત અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીમાં જરૂરિયાત મંદ દર્દીઓ માટે ઉપયોગમાં લેવાશે તંદ ઉપરાંત આ સેવાભાવી કાર્યોકરોમાં જયેન્દ્રભાઈ પરમાર, એન.જે. જાડેજા, તેમજ નગરપાલિકા પ્રમુખ ધીરૂભાઇ ખાંદલા, દલસુખભાઈ ચૌહાણ, કૃષ્ણસિંહ રાણા, યશવંત સિંહ પરમાર, રાજુભાઈ સભાડ, ચેતનભાઇ જાની, જુબેરભાઈ, પૃથ્વીરાજસિંહ, સ્મિત્તભાઈ, તેમજ અન્ય કાર્ય કરો આ સેવાકીય પ્રવૃત્તિમાં જહેમત ઉઠાવી હતી

દિપકસિંહ વાઘેલા
લીંબડી. જી.સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY