ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.એ.એસ. ચૌહાણ નાઓની સુચના અનુસંધાને ભરૂચ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓ તેમજ પકડવાના બાકી આરોપીઓ શોધી કાઢવા જણાવેલ જેથી પેરોલ સ્કોડ ભરૂચ સ્ટાફના માણસો સાથે આવા પકડવાના બાકી આરોપીઓને શોધી કાઢવા ઝગડીયા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઝગડીયા પો.સ્ટે. ગુ.ર.નં.। ૧૩/૧૯ 126 ક.૩૮૧, ૧૧૪ મુજબ ગુનાઓમાં પકડવાના બાકી તહોદાર યોગેશ મહેન્દ્રભાઇ વસાવા રહે.હીંગોરીયા, તા.ઝગડીયા જિ.ભરૂચનાને તા. ૦૩/૦૧/૧૯ ના રોજ ૮/2૯ કલમ- ૪૧(૧) એ મુજબ અટક કરી ઝગડીયા પો.સ્ટે.માં આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




