લીંબડી પોલીસ તેમજ ચુડા પોલીસ દ્વારા વર્ષ 2014 થી 2018 સુધીનો જૂનો દારૂ અને બિયર પકડવામાં આવ્યો હતો.
તેની કિંમત 78,82,892/- તેમજ 52, 24,150/- રૂપિયા નો દારૂ તથા બિયર ગણાય તે લીંબડી તથા ચુડા પોલીસ નો કુલ મળી ને રૂપિયા 1,31,07,042/- નો દારૂ બિયર નો જથ્થા નો નાશ કરી બુલડોઝર ફેરવામાં આવ્યું હતું.
આ દારૂ જથ્થા નાશ કરાયો ત્યારે લીંબડી ડેપ્યુટી કલેક્ટર, લીંબડી ડી.વાય.એસ. પી., લીંબડી નશાબંધી, લીંબડી પી.એસ.આઈ. ઇશરાણી, ચુડા પી.એસ.આઈ, હેડ કોન્સ્ટેબલ સ્ટાફ સહિત હાજર રહિયા હતા.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





