આઠ વર્ષની ઉંમરે રૂહાને એક મહીનાના રોજા રાખ્યા

0
9

રાણપુરના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં નોકરી કરતા મોહસીનભાઈ ના ભાણેજ સુરેન્દ્રનગર ખાતે રહેતા કોડીયા રૂહાન સીરાજભાઈ ફક્ત 8 વર્ષની ઉંમરે એક મહીના ના રોજા રાખવામાં આવ્યા હતા..

તસવીર:વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY