સુરેન્દ્રનગર જીલ્લામાં કાળઝાળ ગરમીનો કાળોકેર 

0
84

હાલ જયારે વૃક્ષો કપાઇ રહયા છે અને પ્રદૃષણનું પ્રમાણ વધી રહયું છે ત્યારે સુર્યદેવ પોતાનો ક્રોપ ઠાલવી રહયા હોય તેમ જણાય છે અને જીલ્લાના તાલુકાઓમાં કાળજાણ ગરમીથી પશુપક્ષીઓથી લઇને માનવી સુધીના સજીવો તોબા પોકારી ઉઠયા છે

વૃક્ષ એજ જીવન જે સુત્ર છે તે ખરેખર સાચું સુત્ર છે કેમ કે હાલ જયારે વૃક્ષો કપાઇને ઓછા થઇ રહયા છે અને વાહનો વધી રહયા છે ત્યારે દિન પ્રતિદિન પ્રદુષણની માત્રામાં વધારો થઇ રહયો છે જેને લઇને જીલ્લાભરમાં ગરમીનું પ્રમાણ ૪૪ થી લઇને ૪૫ સુધી પહોચી ગયું છે ત્યારે પશુ પક્ષોઓ પાણી માટે વલખા મારી રહયા છે ત્યારે જીલ્લામાં વસતા લોકો આવી ગરમી અને કાળજાળ તડકાથી તોબા પોકારી ઉઠયા છે અને રોડ રસ્તા જાણે ઉજજડ બની ગયા હોય તેવું વાતાવરણ સર્જાયેલું જોવા મળે છે

દિપકસિંહ વાઘેલા
તંત્રી : લીંબડી ટાઈમ્સ – સાપ્તાહિક
લીંબડી
મો. 98255 91366

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY