સુરત, તા.૧૭
પીપલોદ ખાતે ટી-સીરીઝ મ્યુઝિક કંપનીના બેનર હેઠળ ‘ટિક ટિક’ આલ્બમનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ ઇવેન્ટમાં આલ્બમના નિર્માતા, નિર્દેશક અને સ્ટાર કાસ્ટ હાજર રહ્ના હતા.
માત્ર ૧૫ વર્ષની ઉંમરથી ટી-સીરીઝ મ્યુઝિક કંપની સાથે સંકળાયેલા ‘ટિક ટિક’ આલ્બમના સ્ટાર કાસ્ટ શિવમ સુરતવાલા, ટીવી સીરીયલની અભિનેત્રી પ્રિયંકા ખેર તથા નિર્માતા/નિર્દેશક લાલા સુરતવાલાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પ્રસિદ્ધ ગીતકાર કુમાર દ્વારા આલ્બમના તમામ ગીતો લખવામાં આવ્યા છે. શુટિંગ મેમોરિયસમાં કરવામાં આવ્યું છે. હાલ ટિક ટિક આલ્બમનું ટીઝર લોન્ચ થયું છે. જેને લોકો ઈન્ટરનેટ પર માણી શકશે. ઉપરાંત આગામી દિવસોમાં અમારૂં વધુ એક આલ્બમ ‘શિકારી’ પણ આવી રહ્નાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



