સુરત, તા.૧૭
સુરત મહાનગરપાલિકાનાં પિમ ઝોન રાંદેર દ્વારા તા.૧૬-૧૦-૨૦૧૮ના રોજ પિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં.૧૦ પાલ ફા. પ્લોટ નં.૧૮૫માં આવેલ સંત તુકારામ સોસાયટીના વિભાગ-૬માં આવેલ સબ પ્લોટ નં.૩૬-૩૭માં મિલ્કતદાર દ્વારા સુરત મહાનગરપાલિકાની કોઈપણ પ્રકારની પરવાનગી કે મંજૂરી વિના આશરે ૧૭૦૦.૦૦ ચો.ફૂટનું ગેરકાયદેસર આર.સી.સી. બીમ, કોલમ તથા સ્લેબ ભરવાના ઈરાદે કરેલ સેન્ટરીંગ વર્ક કરવામાં આવેલ જેનું અત્રેથી ડિમોલીશન કરવામાં આવેલ. સદર ગેરકાયદેસર સેન્ટરીંગ વર્કના ડિમોલેશન અન્વયે મિલ્કતદાર પાસે ડીમોલીશન ચાર્જ પેટે કુલ રૂ.૫૦,૦૦૦ વસૂલ લેવામાં આવેલ. સદર કામગીરી પિમ ઝોન રાંદેરના કાર્યપાલક ઈજનેરની સૂચના તથા સીધા માર્ગદર્શન હેઠળ રાંદેર ઝોનના શહેરી વિકાસïના વિભાગ દ્વારા શાંતિપૂર્ણ રીતે કરવામાં આવી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



