બાળકોની સુરક્ષા અંગે સુરત પોલીસ કમિશનર સતીષ શર્માની અપીલ

0
1

સુરત, તા. ૧૭
શહેરના લીંબાયત, ડીંડોલી અને પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં માસુમ બાળકીઅોનું અપહરણ-દુષ્કર્મ અને હત્યાના જધન્ય બનાવ બાદ પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા બાળકોનું ધ્યાન રાખવા અપીલ કરી છે.
સુરત શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા શહેરમાં માસુમ બાળકો પર થઈ રહેલ દુષ્કર્મ, અપહરણ અને હત્યાના બનાવો અટકાવવા માટે સોશિયલ મીડિયાની મદદ લીધી છે. ગતરોજ લીંબાયતના ગોડાદરા વિસ્તારમાં સાડાત્રણ વર્ષની માસુમ બાળકીનું અપહરણ, દુષ્કર્મ અને હત્યાના જધન્ય બનાવ બાદ પોલીસ કમિશનર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી માસુમ બાળકોનું ધ્યાન રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. વાલીઅો પોતાના સંતાનોનું ધ્યાન રાખે બાળકોને એકલા કોઈ જગ્યાએ જવા નહીં દેવા બાળકોનું ધ્યાન રાખવાથી ગુનાઅો થતા અટકાવી શકાશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY