તળાવ ઊંડું કરવા ની જાત મુલકાત લેતા મુખ્ય સચિવ જે એન સિંધ.

0
38

ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચન યોજના 2018 દરમિયાન લીંબડી તાલુકા ના બોરણાં ગામ માં તળાવ ઊંડા કરવાની કામગીરી દરમ્યાન ગુજરાત રાજ્ય ના મુખ્ય સચિવ જે.એન.સિંઘે મુલાકત લઈ જાત નિરીક્ષણ કરેલ.

અલગ અલગ જળાશયો ઊંડા ઉતારી પાણીનો ચાલુ વર્ષે વધુમાં વધુ સંગ્રહ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.

 

‘ સુજલામ સુફલામ જળ યોજના ‘ લીંબડી માં આજ રોજ લીંબડી ની જીવાદોરી સમાન ગણાતા લીંબડી તાલુકા ના બોરણાં ના તળાવ પુર્ન જીવિત કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી. અને ગામના લોકો સાથે ચર્ચા પણ કરી હતી.

ગત રોજ બોરણાં ગામનું તળાવ ગુજરાત સરકાર ની યોજના જે ચાલી રહી છે જળભિયાન અંતર્ગત ગુજરાત મુખ્ય સચિવ જે.એન.સિંઘ, સુરેન્દ્રનગર જિલ્લા ડી.ડી.ઓ મનીષ બંસલ, લીંબડી ડેપ્યુટી કલેકટર વી.કે.પટેલ, લીંબડી મામલતદાર એલ.એમ.અન્સલ હાજર હતા.

દિપકસિંહ વાઘેલા
લીંબડી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY