રાજપીપલા : રાજપીપલા શહેર માં હાલમાં કમોસમી વરસાદ થતા ગામ ના માર્ગો ભીના થયા હતા એક તરફ બે દિવસ થી આકરી ગરમી માં નગરજનો શેકાઈ રહ્યા છે ત્યાં આજે સવારથીજ વાદળિયાં વાતાવરણ બાદ 8-45 કલાકે ‘બિન મોસમ બરસાત’ થતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો જોકે માર્ગો ભીના થતા બેફામ વાહનો લઈ જતા લોકો પૈકી કેટલાક વાહનો સ્લીપ થતા પટકાયા પણ હતા જેમાં ખાસ કરીને ટ્યુશને જતા આવતા બાળકો જોવા મળ્યા હતા.
અચાનક આમ વાતાવરણ માં પલટો થતા આ બેવડી ઋતુ માં હવે દવાખાનાઓ માં દર્દીઓની સંખ્યા માં ચોક્કસ વધારો થશે
રિપોર્ટર – નર્મદા ,ભરત શાહ
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"