સોનગઢ,
તા.૨૩/૦૩/૨૦૧૮
તાપી-સુરત હાઈવે પર અકસ્માતની ઘટના બની છે. સુરત હાઈવે પર બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં ૩ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે મોડી રાત્રે હાઈવે પર સોનગઢના ચકડિયા ગામ પાસે અકસ્માત સર્જાયો હતો.
ચકડિયા ગામ પાસે થયેલા અકસ્માતમાં ૩ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઈજાગ્રસ્તોને વ્યારાની સિવિલ હોસ્પટલ ખસેડવામાં આવ્યા છે. જા કે આ અકસ્માતમાં કોઈનું મોત ન થવાના કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે બસને નુકશાન થયું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"