હવે ટ્રેનમાં મળતી ચા-કોફીના ભાવમાં વધારો

0
14

ન્યુ દિલ્હી,તા.૨૧
ભારતીય રેલવેએ ટ્રેનમાં વેચાતી ચ્હા અને કોફીના ભાવમાં વધારો કરવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત કૂલડીમાં ચા દેવાની પ્રથા હવે બંધ કરવામાં આવશે, એમ રેલવે નિગમે સઘળા ઝોનમાં જારી કરાયેલા એક પરિપત્રમાં જણાવ્યું છે.
ટી બેગ સાથેની ૧૫૦ એમએલ કપની ચા તેમ જ ‘ઈનસ્ટન્ટ કોફી પાઉડર’ભેળવીને ૧૫૦ એમએલ કોફીનો ૧૭૦એમએલનો ઉપયોગમાં લઈને નાખી દેવાનો કપ હવે ૧૦ રૂપિયામાં પડશે. અગાઉ તેના પ્રતિ કપ સાત રૂ.દેવા પડતા હતા. જાકે તૈયાર ચાનો ભાવ અકબંધ છે. તે કપ દીઠ પાંચ રૂપયે જ મળશે.
આઈઆરસીટીસી પેન્ટ્રી કાર ધરાવતી અંદાજે ૩૫૦ ટ્રેન પર નિગરાની રાખે છે. રાજધાની અને શતાબ્દીના ભાવમાં કોઈ જ ફેર નહીં પડે કારણ કે આ ટ્રેનમાં પીરસાતા ભોજન માટે અગાઉથી જ પૈસા ચૂકવવામાં આવતા હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY