સંખેડા સેવા સદન કચેરીએ સંખ્યાબંધ ખેડૂતો હાજર.
મામલતદાર ને આવેદનપત્ર આપી આંદોલન નું રણસિંગુ ફૂંકવામાં આવશે..
ટેકા ના ભાવે તુવેર ની ખરીદી ની પ્રત્યેક ખેડૂત ખાતેદાર દીઠ 12 કવિન્ટલ ની મર્યાદા નક્કી કરાઈ છે.
12 કવિન્ટલ તુવેર ની જ ટેકા ના ભાવ 5450 રૂ.થી ખરીદી થશે.તેથી વધારે એ ખેડૂત ખાતેદારની તુવેર ખરીદાશે નહિ.
જેનો ખેડૂતો વિરોધ કરે છે.ખરીદી ની મર્યાદા આ વખતે જ બાંધી છે.
જે ખેડૂતોએ વધુ તુવેર પકવી હોય તો તેમની તુવેર ખુલ્લા બજારમાં 3900ના ભાવે ફટકારવી પડશેમોટી સંખ્યા માં ખેડૂતો હાજર .ગત વર્ષે સંખેડા તાલુકાના ખેડૂતોએ ટેકાના ભાવે તુવેર ખરીદી બન્ધ કરાતા આંદોલન કર્યું હતું.જેને પગલે સરકારને નમતું જોખી તુવેર ખરીદવી પડી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"