ભાવનગર જિલ્લાના ઉમરાળાના ટીંબી ગામે થયેલ યુવાનની હત્યાનો ભેદ ખૂલ્યો

0
147

બનાવની વિગત અનુસાર ગતરોજ ભાવનગર જિલ્લાના ઉમરાળાના ટીંબી ગામે યુવાન ની હત્યા થઈ હતી જે બાબતે યુવાનના પરિવારજનો એ જયાં સુધી આરોપી ના ઝડપાઈ ત્યાં સુધી las લાશ ન લેવાની જીદ પકડતા પોલીસ અવઢવમાં મુકાઇ હતી અને પોલીસ તપાસે જોર પકડતાં ગણતરીના કલાકોમાં આ ગુનાના ગુનેગારોને ઝડપી લેતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો પરિવારજનોએ લાશ સ્વીકારી તેની અંતિમ ક્રિયા ની વિધિમાં લાગ્યા હતા જ્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી

પ્રતિનિધિ યોગેશ કાનાબાર

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY