આહવા ખાતે યોજાશે ટેટ/ટાટ તથા કારકુન સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના તાલીમ વર્ગો

0
90

ડાંગ જિલ્લા રોજગાર અધિકારી શ્રી વિનોદ ભોયે તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, ડાંગ જિલ્લાના બી.એડ્. થયેલા ઉમેદવારો કે જેઓ ટેટ/ટાટની પરીક્ષાની તૈયારી કરતા હોય તેવા ઉમેદવારો સહિત કારકુન સંવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખાસ તાલીમ વર્ગોનું આયોજન કરાયુ છે. જેમાં જોડાવા ઇચ્છતા ડાંગ જિલ્લાના ઉમેદવારોએ તા.પ/૧/ર૦૧૯થી કચેરી સમય દરમિયાન, જિલ્લા રોજગાર કચેરી, આહવામા આ અંગેના નામ નોંધણી કરાવવા માટે અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY