ગુમ થનાર 18 વર્ષીય દક્ષા બારીયા માતા સાથે ઘર માં સૂતી હતી જે બીજે દિવસે સવારે ન મળતા પિતાએ પોલીસ નું શરણ લીધું
રાજપીપલા: નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના ઉધઈ માંડવા ગામે રહેતા પ્રહલાદભાઈ સોમાભાઈ બારિયાએ તિલકવાડા પોલીસ ના આપેલી જાહેરાત મુજબ એમની દીકરી દક્ષા (18) ગત તારીખ 6-5-18 એ એની માતા કોકિલાબેન સાથે રાત્રે સૂતી હતી પરંતુ બીજે દિવસે સવારે એક વાગે માતા એ જોતા દક્ષા ત્યાં ન હોય ઘરમાં શોધખોળ કરી છતાં કોઈ પત્તો ન લગતા અન્ય જગ્યા એ પણ ઘણી શોધખોળ કરવા છતાં એની કસે ભાળ ન મળતા આખરે ગતરોજ તિલકવાડા પોલીસ સ્ટેશને દક્ષા જાણ કર્યા વગર ક્યાંક જતી રહી હોય એવી ફરિયાદ આપતા પોલીસે એની શોધખોળ શરૂ કરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






