તું રસ્તે આવતા જતા માણસો સાથે ઈશારા કેમ કરે છે કહી પતિ એ પત્નીની ધોલાઈ કરી
રાજપીપલા: નાંદોદ તાલુકાના વાંદરીયા ગામે રહેતી સંતોકબેન ખુશાલભાઈ તડવી એ રાજપીપલા પોલીસ સ્ટેશને આપેલી ફરિયાદ મુજબ ગત તારીખ 11-5-18 એ જમી પરવારી ઘરે પતિ ખુશાલ સાથે રાત્રે લઘભગ અગિયાર વાગે સુવા પડી ત્યારે ખુશાલે જણાવ્યું કે તું રસ્તે આવતા જતા માણસો સાથે ઈશારા કેમ કરે છે એમ ગુસ્સે થઈ જણાવી ગાળાગાળી કરી ગડદા પાટુનો માર મારી ઇજા કરી હતી જેથી પત્ની સંતોકે પતિ ખુશાલ હિમ્મત તડવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે એની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.ન.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







