સુરત, તા. ૧૬
વરાછા રોડ પંકજ ડાયમંડની સામે રિક્ષામાં બેઠેલા વ્યકિતનો રોકડા રૂપિયા ૩.૭૫ લાખ ભરેલા થેલાની લૂંટ કરી મોટર સાઈકલ સવાર બે અજાણ્યા વ્યકિત ફરાર થઇ ગયા હતા.
કાપોદ્રા પોલીસ સૂત્રોના જણાવ્યચા મુજબ ભાવનગર અક્ષરધામ સોસયટીમાં રહેતા હીરા વેપારી ઉકેશભાઈ ઉર્ફે ઉકો લાલાજી કારેણા કામ અર્થે સુરત આવ્યા હતા, ત્યારે રિક્ષા બેસીનેબ રોડા પ્રિસ્ટેજ તરફ આવતા હતા, ત્યારે મોટર સાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા વ્યકિતએ મોટર સાઈકલ રિક્ષા નજીક લાવી ફરિયાદીનો થેલો આંચકી નાસી ગયા હતા. આ થેલામાં રોકડા રૂપિયા ૩.૭૫ લાખ અનેક પડા હતા. કાપોદ્રા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



