ઉમરામાં પાંચમાં માળનું ગેરકાયદે બાંધકામ તોડી પાડી દંડ વસૂલ કરાયો

0
59

સુરત, તા.૧૭
સુરત મહાનગરપાલિકાના સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં તા.૧૪-૯-૨૦૧૮ના રોજ ટી.પી. સ્કીમ નં.૫ અઠવા-ઉમરા ફા. પ્લોટ નં.૫૬૩ વાળી મિલ્કતમાં કરવામાં આવેલ મંજુર પ્લાન વિરૂદ્ધનું પાંચમાં માળના ગેરકાયદેસર બાંધકામ બાબતે અત્રેથી વારંવાર નોટીસો આપવા છતાં સ્થળ પર કરવામાં ગેરકાયદેસર બાંધકામ દૂર ન કરતા તા.૧૪-૯-૨૦૧૮ થી પાંચમાં માળનું આર.સી.સી. સ્લેબ તથા ચણતર સહિતનું આશરે ૨૩૦૦.૦૦ ચો.ફુટ માપ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ દૂર કરી ડીમોલીશન ચાર્જ પેટે રૂ.૧,૧૦,૦૦૦.૦૦ વસૂલ કરવામાં આવેલ છે. ઉપરોક્ત કામગીરી એડી. સીટી ઈજનેરની સૂચના તથા કાર્યપાલક ઈજનેરના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ અત્રેના સાઉથ વેસ્ટ ઝોન શહેર વિકાસ સ્ટાફ દબાણ સ્ટાફની મદદથી કરવામાં આવેલ છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY