સુરત, તા.૧૭
સુ.મ.પા.ના પિમ ઝોન રાંદેર વિસ્તારમાં આવેલ કોમર્શિયલ મિલ્કતો જેને વોટર મીટર દ્વારા પાણી આપવામાં આવેલ છે અને જે પૈકી કેટલીક કોમર્શિયલ મિલ્કતોના વપરાશકર્તાઅો દ્વારા વોટર મીટર બીલના નાણાં સમયસર જમા કરાવવામાં આવતા નથી. તેવી મિલ્કતો પૈકી મહત્તમ રકમ ભરપાઈ કરવાની બાકી હોય તેવી એસ્કોન પ્લાઝા તથા શ્રીજી આર્કેડ, ટી.પી.૧૨ અડાજણમાં આવેલ મિલ્કતોના ૧ ૧/૨ તથા ૨ના પાણીના કુલ ૩ જાડાણો શિક્ષાત્મક કાર્યવાહીના ભાગરૂપે તા.૧૫-૯-૨૦૧૮ના રોજ દુર કરવામાં આવેલ છે. સદર મિલ્કતોના રૂ.૧૧.૨૮ લાખ વોટર મીટર બીલના ભરવામાં આવતા ન હતા. જે અંગે આ કાર્યવાહી કરવામાં આવે છે. આગામી દિવસોમાં સમગ્ર ઝોન વિસ્તારમાં જે કોમર્શિયલ મિલ્કતોના વપરાશકર્તાઅો દ્વારા પાણીના નાણાં ભરવામાં ન આવ્યા હોય તેવી મિલ્કતોના પાણીના જાડાણો દુર કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



