સુરત, તા. ૧૭
પલસાણા, માંડવી પોલીસે દરોïડા પાડવી સાત જણાની ધરપકડ કરી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો, ચાર મોટર સાઈકલ મળી કુલ્લે રૂપિયા ૨,૭૧,૯૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પલસાણા પોલીસે જળવા જીઆઈડીસી ગુરૂકૃપા કોમ્પલેક્ષમાં દરોડા પાડી આરોપી નિહાર, ક્રિષ્ના પંડિત પાંડી, બનવાસ કાલુ પ્રધાનની ધરપકડ કરી આરોપી જાગીન્દર ઉર્ફે જયેશ બનવારીને વોન્ટેડ જાહેર કરી રૂપિયા ૮૨,૮૦૦ની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત્ કર્યો હતો.
માંડવી પોલીસે પાતલથી રાણીકુવા જતા રોડ ઉપરથી આરોપી જીજ્ઞેશ દિલીપ રાઠોડ, અશ્વિન ઈન્દુલાલ ગામિત, રાજુ શાંતુ શાંતુ ગામિત, નિરવ ગામિત,રોનક મહેશની ધરપકડ કરી આરોપી વિપુલ પટેલને બન્ને કેસમાં વોન્ટેડ જાહેર કરી બન્ને સ્થળેથી ત્રણ મોટર સાઈકલ અને દારૂનો જથ્થો મળી કુલ્લે રૂ. ૧,૮૯,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




