ઊંઝા,તા.૨૮
ઊંઝા પોલીસ મથકમાં અટકાયત કરવામાં આવેલો એક આરોપી સળગતા ચકચાર મચી છે. પાડોશી જાડે ઝઘડો થચા પાડોશીએ ફરિયાદ કરી હતી. અને આ યુવકની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે જેલમાં રખાયેલા આ યુવક સળગી જતા તેને પાટણ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ યુવર કેવી રીતે સળગ્યો તે અંગે કોઇ પણ પ્રકારની માહિતી મળી રહી નથી. પાટણના ધારાપુર સારવાર બાદ આરોપીને મહેસાણા સિવિલ ખાતે લાવવામાં આવ્યો છે.
સામન્ય રીતે કાયદાનું ઉલ્લંઘન કરનારની ઘરપકડ અથવા તો અટકાયત કરવામાં આવે છે. ત્યારે જે તે અટકાયત કરેલા વ્યકિતની જવાબદારી પોલીસ અધિકારીઓની હોય છે. ત્યારે જ્યારે પોલીસના નેજા હેઠળ એટલે કે, પોલીસ મથકમાં જ કોઇ વ્યકિત સળગી જાય છે. ત્યારે સવાલ ઉભા થાય છે, કે પોલીસ કર્મીઓ હોવા છતા પણ આ વ્યકિત કેવી રીતે સળગ્યો, પ્રશ્ન થાય કે શું આ વ્યકિત જાતે સળગ્યો કે કોઇ કર્મી દ્વારા તેને સળગાવામાં આવ્યો છે. જ્યારે આરોપી કેવી રીતે સળગ્યોતે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



