ઉત્રાણમાં ચપ્પુ દેખાડી મોબાઈલ ફોનની લૂંટ

0
37

સુરત, તા.૧૨
ઉત્રાણ રેલવે સ્ટેશન પાસે ચપ્પુની અણીએ મોબાઈલ ફોનની લૂંટ થઈ હતી. અમરોલી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉત્રાણ રેલવે સ્ટેસન પાસે અભિનંદન એપાર્ટમેન્ટમાં રહેતાં પંકજ દેવરાજ વઘાસીયા પોતાના એપાર્ટમેન્ટ પાસે ઊભા હતા. ત્યારે મોટર સાયકલ પર ધસી આવેલા ત્રણ અજાણ્યા ઈસમો પૈકી એકે ચપ્પુ બતાવી રૂ.૧૫ હજારની કિંમતનો મોબાઈલ ફોન ઝુંટવીને ભાગી ગયા હતા. અમરોલી પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY