લખનઉ,તા.૨
જેલ નામ જ દુનિયાભરમાં મોટાભાગના લોકો માટે ડરતા હોય છે. એ જગ્યાએ જા કોઇ સમય વિતાવાનું સપનું જુએ અને મેનેજમેન્ટ પાસે સહમતિ પણ માંગે, તોપ! વાંચવા-સાંભળવામાં આ ભલે થોડુંક અટપટું લાગે, પરંતુ ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં કથિત રીતે કેટલાંક એવા જ જાવા મળે છે. નવાબોના શહેરમાં લોકો જેલમાં જઇ રાત વિતાવા માટે જિલ્લાધિકારી ઓફિસમાં અરજી આપે છે.
ખાસ વાત એ છે કે એવા કોઇની દબાણમાં આવીને ના કરે. પરંતુ આ કામ તે પોતાની મરજીથી કરે છે, કારણ કે તેમણે પોતાની કુંડળીમાં કહ્યું છે કે જેલ યોગના દોષને દૂર કરવાનો હોય છે. મે મહિનામાં ગોમતીનગરમાં રહેતા બિઝનેસમેન રમેશ સિંહ એક દિવસનો સમય જેલમાં રોકાવા માંગતા હતા. તેમણે આ કામ કોઇ ગુના કે ભૂલના લીધે નહીં પરંતુ પોતાની કુંડળીમાં તેમને જેલ યોગ દોષમાંથી છુટકારો મેળવવા માટે કર્યું.
મારા પરિવારના જયોતિષે કહ્યું હતું કે મારી કુંડળીમાં જેલ યોગ છે, જા કે તે મને ભવિષ્યમાં મુશ્કેલીમાં નાંખી શકે છે. પરિવારમાં ત્યારે બધાં લોકો એ વાત જાણી ગભરાઇ ગયા. ત્યારે જયોતિષે સલાહ આપી કે હું જાતે જ જેલમાં જઇ સમય પસાર કરી લઇશ તો આ દોષ ખત્મ થઇ જશે.
સિંહે ત્યારબાદ જિલ્લા મેનેજમેન્ટની સમક્ષ અરજી કરી, તેની સાથે જ તેમણે કુંડળીની ફોટોકોપીની નકલ જાડી. અરજી પર તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લાક-અપમાં એક દિવસ પસાર કરવાની તક મળી પરંતુ સિંહ એકલા નહોતા જે જેલમાં આ દોષથી મુક્તિ મેળવવા માટે ગયા. આ સિવાય કેટલાંય લોકો પણ છે, જે પોતાની કુંડળીના દોષમાંથી છુટકારો મેળવવા માટે અરજી કરી ચૂકયા છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



