મોરબી: અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા વી.બી. જાડેજાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. વી.બી. જાડેજા આગાઉ મોરબીમાં પીએસઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.
પોલીસ મહાનિર્દેશક દ્વારા રાજ્યના પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદના પોલીસ ઇન્સ્પેકટરની વી.બી. જાડેજાની મોરબી ખાતે બદલી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે અગાઉ વી.બી. જાડેજા મોરબીમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી ચુક્યા છે. ઉપરાંત તેઓ રાજકોટમાં પણ પોલીસ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવી છે.
કેમેરામેન
મનીષ પ્રજાપતિ
રિપોર્ટર.
રાહુલ નગવાડિયા
જંગ એ ગુજરાત વેબ ન્યૂઝ
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"



