વઢવાણ તાલુકાની ખેતી/બિનખેતીની જમીન ખરીદી અંગે કરેલ રજીસ્ટવર દસ્તાેવેજોની ખૂટતી ડયુટી ભરી દેવી

0
193

વઢવાણ તાલુકાના મહેસુલી વિસ્તા્રના તમામ ખેતી/બિનખેતીની જમીનના કબ્જેવદારોને જણાવાયું છે કે, ખેતી/બિનખેતીની જમીન ખરીદી અંગે કરવામાં આવેલ રજીસ્ટખર દસ્તાજવેજમાં સ્ટેંમ્‍પ ડયુટી ઓછી વાપરી હોય તેવા કબ્જેનદારોના દસ્તાંવેજો સબ રજીસ્ટ્રાીરશ્રી તરફથી જપ્ત‍ કરીને ખુટતી સ્ટેમમ્પ ડયુટીની વસુલાત કરવા માટે નાયબ કલેકટરશ્રી સ્ટેસમ્પા ડયુટી સુરેન્દ્ર્નગર મારફત સને-૧૯૯૨-૯૩ થી ૧૯૯૪-૯૫ના વર્ષ સુધીના કેસો પ્રાંત કચેરી વઢવાણ ખાતે મોકલવામાં આવેલ છે અને આવા કેસોમાં ત્રણ થી ચાર વખત નોટીસ મોકલીને ખુટતી સ્ટેવમ્પક ડયુટીની રકમ જમા કરાવવા સબંધિતોને જાણ કરવામાં આવેલ છે. પરંતુ આવી રકમ જે તે ખરીદનાર તરફથી જમા કરવામાં આવેલ ન હોઈ, સદરહું રકમ જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જેમાં સદરહું મિલ્કેત ઉપર લ્હે ણી રકમનો બોજો દાખલ કરવાની કામગીરી ટુંક સમયમાં કરવામાં આવનાર હોય જે તે કબ્જેિદારોએ સ્ટે‍મ્‍પ ડયુટીની ખુટતી રકમ દિવસ-૧૦માં પ્રાંત કચેરી વઢવાણમાં ચલણથી જમા કરાવી તેઓના દસ્તારવેજો પરત મેળવવા અંગે પ્રાંત અધિકારીશ્રી વઢવાણની કચેરીનો સંપર્ક કરવા પ્રાંત અધિકારીની વઢવાણની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

રિપોટર્ : દિપકસિંહ વાઘેલા
લીંબડી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY