વડોદરા માં પીએસઆઇ એ કરી આત્મહત્યા

0
477

બનાવ ની વિગત મુજબ વડોદરા શહેર પોલીસ માં અલકાપુરી પોલીસ ચોકી માં.ફરજ બજાવતા પી એસ આઈ જાડેજાએ અગમ્ય કારણસર પોલીસ ની નોકરી કરવાની અસમર્થ હોવાની નોટ લખી સર્વિસ રિવોલ્વર થી આત્મહત્યા કરી હોવાની ચર્ચાએ શહેર પોલીસ બેડામાં
અરેરાટી ફેલાવી હોવાનું જાણવા મળે છે

રિપોર્ટ નયન લીંબચીયા
+918511751972

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY