ગુજરાત સરકાર દારૂબંધી ના કડક અમલ માટે કાયદા ઘડે છે,ગુજરાત ના ડીજીપી કડક સૂચનાઓ અને કોંફરન્સ કરેછે
,રોજ ટ્રકો અને નાની કારથી લઈ ખેપિયા પકડાય છે ત્યારે પ્રાપ્ત કથિત વિડિઓ -ફોટા માં કહેવાય છે કે વડોદરા શહેર પોલીસ ના વાડી પોલીસ સ્ટેશન ના બે કોન્સ્ટેબલો એજ ખેપિયાગીરી ચાલુ કરી ને વડોદરા પોલીસ માથે કાળી ટીલી લગાડી.

વિગત મુજબ કથિત વાડી પોલીસ સ્ટે.ના કોન્સ્ટેબલ દિપક અને સંજય બારોટ GJ06.EH1015 માં પરપ્રાંતી વિદેશી બોટલ નંગ 144 સાથે છોટાઉદેપુર પોલીસ ના હાથે ઝડપાઇ ગયા
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પોલીસે પોતાની ફરજ નિભાવી પોલીસ ને પણ દારૂ ની હેરાફેરી કરતા પકડી સરાહનીય કામગીરી કરી બતાવી ગુજરાત પોલીસ માં દાખલો બેસાડ્યો કે ગુન્હેગાર ભલે પોલીસ હોય કાયદા પાલન માં કોઈને બક્સવામાં નહીં આવવા જોઈએ
નયન લીંબચીયા વડોદરા
8511751972
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





