વડોદરા શહેર ના સ્વિમિંગપુલ માં સાપ દેખાતા મચી દોડધામ

0
169

પ્રાપ્ત વિગતો અનુસાર આજે સુમારે ચાર વાગ્યે બાળકોના સ્વિમિંગ પુલ માં સાપ દેખાતા દોડધામ મચી ગઇ હતી.તરણ કુંડ ના બાથરૂમ માંથી સાપ નીકળતા હોબાળો મચ્યો હતો ત્યારે ચોમાસાની ઋતુ માં અને આજુબાજુ ઝાડી ઝાંખરા ને કારણે ક્યાંક થી સાપ આવી ચડે જેને જીવદયા પ્રેમીઓ દ્વારા પકડી યોગ્ય સ્થાને છોડી દેવાતા બાળકો અને વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો

રિપોર્ટર નયન લીંબચીયા
વડોદરા 8511751972

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY