વડોદરાની કોર્ટના પડઘાં સુરતમાં પણ ગાજ્યા..!!

0
57

સુરત,
તા.૨૧/૦૩/૨૦૧૮

વડોદરા કોર્ટમાં બેઠક વ્યવસ્થા બાબતે થયેલી બબાલનો પડઘા સુરત કોર્ટ સુધી પડ્યાં છે. બાર એસોસિએશન દ્વારા ઠરાવ કરીને વડોદારના વકીલો પર પોલીસ દ્વારા ગુજારાયેલાં દમનના વિરોધમાં બુધવારે વકીલો કામકાજથી અળગાં રહ્યાં હતાં.

સુરત બાર એસોસિએશન દ્વારા વડોદરામાં થયેલી ઘટનાને તેઓ સમર્થન આપશે અને ૨૧મી માર્ચના રોજ તેઓ કોર્ટ કાર્યવાહીથી અળગા રહ્યા હતાં. જેથી કેસોના સ્ટેટસ યથાવત રાખવા માટે કોર્ટને અપીલ કરવામાં આવી હતી.વડોદરાની ઘટનાની સાથે સુરતની સમસ્યાઓના મુદ્દાઓ પણ આવરી લેવામાં આવ્યાં હતાં.જેમાં બેઠક વ્યવસ્થાના મુદ્દે પણ વકીલો કામકાજથી અળગાં રહ્યાં હતાં.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY