વડોદરા,તા.૬
લોક રક્ષક દળની ભરતીમાં થયેલા પેપર લીક કાંડમાં એટીએસની ટીમે વધુ બે શખ્શોની વડોદરાની કપૂરાઇ ચોકડીથી અટકાયત કરી છે. જાકે બંને શખ્સ કોણ છે તે અંગે વડોદરા પોલીસે પણ ભેદી મૌન સેવ્યું છે. પોલીસ આ આખાય પ્રકરણમાં વિગતોનો છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



