વડોદરા જેતલપુર રોડ પરના મહાદેવ મંદિરની દાન પેટીનું તાળું તોડી થઈ ચોરી

0
71

વડોદરા ના જેતલપુર રોડ પર આવેલા 172 વર્ષ જૂના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર માં આજે વહેલી સવારે દાનપેટીનું તાળું તોડી તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા ત્યારે મંદિરના પૂજારી દીપકભાઈ મંદિરમાં આવતાજ એમનું ધ્યાન દાનપેટી પર જતા એ ચોકી ઉઠ્યા હતા કેમકે દાનપેટીનું તાળું તૂટેલું હતું ત્યારબાદ ખબર પડી કે કોઈ ચોર તાળું તોડી ચોરી કરી ફરાર થઈ ગયું છે જોકે આ મંદિરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય તસ્કરો પોતાનો હાથ સાફ કરી ગયા હતા આ વાત વાયુવેગે સ્થાનિકોમાં ફેલાતા કોને ચોરી કરી શું ગયું એ તમામ બાબતે ચર્ચા શરૂ થઈ હતી .

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY