વૈષ્ણવ સમાજના ગુરુજીએ ૧૧૦૦૦ દંડવત કરી દંડ્વતી પરિક્રમા પૂર્ણ કરી

0
158

ભરૂચ,
૨૬/૦૩/૨૦૧૮

ગત તારીખ ૬ માર્ચના રોજ યુપી માં આવેલ વૃંદાવન-મથુરાનાં વ્રજ નામે ઓળખાતાં વિસ્તાર નું શ્રી ગિરીરાજજી પ્રભુની પરિક્રમાનો મહાત્મ્ય રહ્યું છે. જેથી વડોદરાના યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજી દ્વારા આઠ દિવસમાં શ્રી ગિરીરાજ પ્રભુને ૧૧૦૦૦ વાર દંડવત પ્રણામ કરી દંડ્વતી પરિક્રમા પૂર્ણ કરી હતી. જેમાં ભરૂચ ખાતે આવેલ વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ અંગે યુવા વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજરાજકુમારજીને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર: પ્રજ્ઞેશ પાટણવાડિયા, ભરૂચ.
મો.૭૪૦૫૨૬૨૨૦૧.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY