શ્રીનગર,તા. ૧૫
જમ્મુ કાશ્મીરના આવાસ વિસ્તારમાં વૈષ્ણોદેવી જતાં શ્રદ્ધાળુઓ ઉપર ભેખડ ધસી પડતા ચારના મોત થયા છે અને ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે. રિયાસી જિલ્લામાં ભેખડો ધસી પડતા આ બનાવ બન્યો હતો. આ બનાવમાં ૨૫થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ પણ થયા છે. આ શ્રદ્ધાળુઓ રસ્તામાં એક ઝરણાની પાસે સ્નાન માટે રોકાયા હતા તે જ ગાળામાં એક વિશાળ શીલા પડતા આ બનાવ બન્યો હતો. ઘાયલોને બહાર કાઢીને સારવાર માટે હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકો અને ઘાયલોની ઓળખ થઇ નથી.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



