૬૯ મા જિલ્લાકક્ષાના વન મહોત્સવની ઉજવણી જી.પી.એસ.સીના અધ્યક્ષ અને ચેરમેન શ્રી દિનેશભાઇ દાસાની અધ્યક્ષતામાં તા. ૨૯/૦૭/૨૦૧૮ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે સરીગામ રોટરી કલબ હોસ્પીટલ કેમ્પસ તા. ઉમરગામ ખાતે યોજાશે. આ પ્રસંગે સંગીતનાટક અકાદમીના ચેરમેન શ્રી પંકજભાઈ ભટૃ, સાંસદ ડો.કે.સી.પટેલ, જિલ્લા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મણીલાલ પટેલ પારડી ધારાસભ્યસર્વશ્રી કનુભાઈ દેસાઈ,શ્રી ભરતભાઇ પટેલ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી જીતુભાઇ ચૌધરી, કલેકટર શ્રી સી.આર.ખરસાણ, નાયબ વન સંરક્ષક શ્રી મુકેશકુમાર, હાજર રહેશે તેમ નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વલસાડ દ્વારા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



