તા. ૩૦મી, જુલાઇના રોજ ચીખલવાવ ખાતે ૬૯મા વન મહોત્સવની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવશે

0
179

આગામી તા. ૩૦મી, જુલાઇના રોજ સવારે ૧૧:૦૦ કલાકે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચીખલવાવ ખાતે રાજયના વિચરતી અને વિમુકત જાતિ વિકાસ નિગમના ચેરમેન લક્ષ્મણભાઇ પટણી અને ડૉ. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડિયાની અધ્યક્ષતામાં ૬૯માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના સર્વે નાગરિકો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ કર્મચારીઓ તથા વન સમિતિના સદસ્યોને ઉપસ્થિત રહી વૃક્ષોના વાવેતરમાં સહભાગી થવા આયોજકો તરફથી અનુરોધ કરાયો છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY