તા.૨૩મી એિ­લે મતદાનના દિવસે રજા જાહેર

0
5

વલસાડ, તા.૧૯
લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અંતર્ગત તા.૨૩/૪/૨૦૧૯ના રોજ મતદાન યોજાશે. જેને અનુલક્ષીને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મતદાનના દિવસે એટલે કે, તા.૨૩મી એપ્રિલ, ૧૯ને મંગળવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે. જેની સંબંધિતોને ધ્યાન લેવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY