સ્વાસ્થ્ય અને પર્યાવરણની કાળજી રાખવા શપથ ગ્રહણ કરાયા
વલસાડ, તા.૧૪
વલસાડ જિલ્લાના બાયસિકલ મેયર ડા.ભૈરવી જોશી દ્વારા મધર્સ ડે નિમિતે ‘સાઇકલ રાઇડ ફોર મધર્સ’નું આયોજન કરવામાં આવ્યુર હતું. આ કાર્યક્રમમાં માતાઓ-મહિલાઓનું બહુમાન કરવાની સાથે-સાથે સાઇકલના ઉપયોગ થકી સ્વાસ્ય્મધ અને પર્યાવરણની કાળજી રાખવાના શપથ લીધા હતા.
મહિલાઓમાં રહેલી શકિત વડે સમાજ અને પરિવારને સમૃદ્ધ બનાવી શકાય અને તેના દ્વારા રાષ્ટ્રીને શકિતશાળી બનાવી શકાય તે હેતુથી સાઇકલ રાઇડ ફોર મધર્સનું આયોજન કરાયું હતું. ઉપરાંત ઉપસ્થિરત મહિલાઓએ પોતાના તેમજ પરિવારના સ્વાસ્ય્ મ ની કાળજી ઉપરાંત પર્યાવરણની જાણવણીના પ્રયાસ રૂપે સાઇકલનો ઉપયોગ પરિવારના અને સમાજના દરેક સભ્યસ દ્વારા થાય તે માટેના શપથ પણ લેવામાં આવ્યાપ હતા. ઉપસ્થિયત મહિલાઓને પોતાના બાળકો, મિત્રવર્તુળ તથા સ્ને હી સંબંધીઓમાં સાઇકલના ઉપયોગ દ્વારા સ્વાિસ્ય્લિ ની કાળજી અંગે તથા પર્યાવરણની જાણવણી દ્વારા વાતાવરણ શુદ્ધ રાખવા વધુમાં વધુ જાગૃતિ લાવી પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
કોઇ રાષ્ટ્ર કે સમાજ કેટલો શક્તિરશાળી અને સમૃદ્ધ છે, તેનો અંદાજ તે રાષ્ટ્રન કે સમાજમાં વસતા પરિવારો કેટલા સ્વકસ્થ? અને સમૃદ્ધ છે તે ઉપરથી લઇ શકાય.સ્ત્રી એટલે કે માતા દરેક પરિવાર અને સમાજની કરોડરજ્જુ છે. માતા સ્વેસ્થત હશે અને સારા વિચારોથી સમૃદ્ધ હશે તો તેનો પરિવાર અને સમાજ પણ સ્વરસ્ય્ શક અને સમૃદ્ધ હશે. એમ કહી શકાય કે, જ્યાનરેસ્ત્રી જાગૃત થાય ત્યા રે પરિવાર અને સમાજ પણ જાગૃત થાય છે અને પ્રગતિશીલ બને છે.
આ કાર્યક્રમને સફળ બનાવવા વુમનિયા ગ્રૃપ અને વલસાડ રેસર્સ ગ્રૃપના સભ્યોરએ ઉમળકાભેર તમામ જવાબદારી ઉપાડી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



