વલસાડમાં ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ કથા યોજાશે.

0
9

વલસાડના ડૉ. નયનાબેન અમૃતભાઇ દેસાઇ ગણેશપુરાણ આધારિત ગણેશ કથા કીર્તન દ્વારા ગણેશ મહિમા રજૂ કરી તેમની ૧૦૦ મી ગણેશ કથા તા.૧૩/૯/૧૮થી તા.૧૭/૯/૧૮ સુધી સાંજના ૩-૩૦ થી ૬-૦૦ દરમિયાન લાયન્‍સ કોમ્‍યુનીટિ હોલ, જવાહર નગર, વલસાડ ખાતે યોજાશે. આ કથા દરમિયાન ગણેશ જન્‍મોત્‍સવ, માતાપિતાની પ્રદક્ષિણા, ગણેશ યજ્ઞોપવિત, ચંદ્રને શાપ અને મુક્‍તિ જેવા પ્રસંગોની ઉજવણી કરાશે. જ્‍યારે તા.૧૬મીએ મહાગણપતિજીની અવતારલીલા યાત્રા પુસ્‍તકનું વિમોચન કરાશે. ગણેશ મહોત્‍સવ દરમિયાન ગણેશકથાનો લાભ લેવા લાયન્‍સ કલબ ઓફ બલસારના ચેરમેન મહેશ શાહ, પ્રમુખ સંતા દેસાઇ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY