વલસાડ, તા.૧
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગંગાજી નદી પારડીથી વાપી સેકશન ૮૯ ફાટક નજીક કિ.મી. ૧૮૪/ ૧૭૧૯-૧૭૨૧ વચ્ચે કોઇ અજાણ્યો વ્યક્તિ અકસ્માતે ટ્રેન નીચે આવી જતાં તેના બન્ને પગ કપાઇ જવાની સાથે માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલમાં તા. ૨પ/૧૦/૧૮ના રોજ લઇ જવાયો હતો. જેનું તા. ૨૬મીએ સારવાર દરમિયાન મરણ થયું હતું. જેના વાલીવારસોની તપાસ કરતાં તે મળી આવ્યા નથી. મૃતકનો બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ, ચાઇ આશરે પ.૪ ફૂટ, કાળા ક્રીમ કલરનો હાફ ચડ્ડો અને કથ્થઇ કલરનો આખી બાંયનો શર્ટ પહેર્યો છે. આ વર્ણનવાળા વ્યક્તિના જા કોઇ વાલીવારસ હોય તો પારડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા જણાવાયું છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




