વલસાડ,તા.૨૦
વલસાડના ડુંગરી હાઈવે પર ટ્રક ડ્રાઈવરને બંધક બનાવીને ૪૫ લાખ રૂપિયાના સામાનની લૂંટ ચલાવવામા આવી છે. મળતી માહિતી અનુસાર બરોડાથી ઉંમર ગામ જઈ રહેલ ટ્રક ડ્રાઈવરને આંતરીને તેના ડ્રાઈવરને બંધક બનાવીને લૂટારૂઓએ ટ્રકમાં રહેલા સામાનની લૂંટ ચલાવી છે.
મળી રહેલી માહિતી અનુસાર આ ટ્રકમાં ઝિંકની પ્લેટો સહિત ૪૫ લાખ રૂપિયાનો સામાન હતો. લૂંટારૂ ટોળકીએ ડ્રાઈવરને બંધક બનાવી લીધો હતો અને લૂંટ ચલાવીને ફરાર થઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, સામાન મોકલનાર વ્યÂક્તએ ટ્રક ડ્રાઈવર પર શંકા વ્યક્ત કરી છે.
પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે પરંતુ હજુ લૂટારૂઓના કોઈ વાવડ મળ્યા નથી, તેવામાં પોલીસે ટ્રક ડ્રાઈવર સાથે પૂછપરછ શરૂ કરી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



