એસબીઆઈની ભેટઃ હવે એફડી પર મળશે લોન, વ્યાજ પણ ઓછુ ચુકવવુ પડશે

0
17

ન્યુ દિલ્હી,તા.૨૦
હવે તમે તમારી ફિક્સ ડિપોઝિટ પર સરળતાથી લોન લઈ શકશો. SBIએ હવે આ સેવા શરૂ કરી છે. આ લોન પર વ્યાજ પણ ઓછુ થશે. બેન્કમાં ગ્રાહકે જે હ્લડ્ઢ ખોલાવી હશે તેના પર ૯૦ ટકા લોન લઈ શકશો. આ લોન રાશીની વધારેમાં વધારે સીમા ૫ કરોડ રૂપિયા હશે.
જા તમેSBI માં FD] ખોલાવી હશે તો આ લોન માટે તમે અરજી કરી શકો છો. તમે બેન્કની બ્રાન્ચ કે પછી ઓનલાઈન નેટબેન્કીંગના માધ્યમથી આ કરી શકશો, લોન પ્રોસેસિંગમો પણ કોઈ ચાર્જ વસુલવામાં નહી આવે.
SBI ના જે ગ્રાહકો લોન મેળવી શકશે તેમનું જાઈન્ટ કે સિંગલ ખાતુ હોવું જરૂરી છે. ટર્મ ડિપોઝિટ, સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ આરડી, એનઆરઆઈ, એનઆરઓ,આરએફસી જેવા ખાતાઓ ખોલેલા છે. જા કે ઓનલાઈન પ્રોસેસ ફક્ત ટર્મ અને સ્પેશિયલ ટર્મ ડિપોઝિટ માટે સિંગલ ખાતાધારકો માટે છે.
ખાતાધારકોના ખાતામા ઓછામાં ઓછી ૩૦ હજારની રકમ હોવી જાઈએ. આટલી રાશી હશે તો જ ગ્રાહકોને ૨૫ હજાર સુધીની લોન મળશે. લોન લીધેલી રાશી પર ૧ ટકા વ્યાજ ચુકવવાનું રહેશે. ગ્રાહક ત્રણથી પાંચ વર્ષમાં લોનની રકમ ચુકવવાની રહેશે, એની સાથે સાથે બેન્ક કોઈ પણ પ્રકારની પેનલ્ટી નહી લગાવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY