વડોદરામાં ગાયત્રી પરિવાર દ્વારા આજથી ત્રિ દિવસીય મહાયજ્ઞ

0
249

વલસાડ, તા.૩૧
અખિલ વિશ્વ પરિવાર શાંતિકુંજ-હરિદ્વાર અને વડોદરાની અશ્વમેઘ રજતજયંતિ સમિતિ દ્વારા તા.૩૧/૧૨/૨૦૧૮ના રોજ અનસુયા લેપ્રોસી મેદા, સરદાર એસ્ટેટ સામે, આજવા રોડ, વડોદરા ખાતે વિશેષ દેવપૂજનથી મહાયજ્ઞનો પ્રારંભ થશે. આ યજ્ઞમાં તા.૧ થી ૩ સુધી વિશેષ આહુતિઓની ક્રમ ચાલશે. વિશેષરૂપે વેદમૂર્તિ, તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી લિખિત ૩૨૦૦ પુસ્તકોની પ્રદર્શની, પ૦૦૦ ગર્ભોત્સવ સંસ્કાર દ્વારા ભાવિ પેઢીના નિર્માણ અને રાષ્ટ્ર જાગરણના ભગીરથ મહાયજ્ઞમાં ભાગીદાર બની જીવન ધન્ય બનાવવા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા અનુરોધ કરાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY