બીલીયાથી ૬૪ વર્ષીય વૃદ્ધ ગુમ થયા

0
28

વલસાડ, તા.૧૬
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બીલીયા, રાવતીયા ફળિયા ખાતે રહેતા રામુભાઇ માધુભાઇ વારલી તા.૯/૨/૧૯ના રોજ રાત્રે ૧૨-૦૦ થી ૩-૦૦ વાગ્યા દરમિયાન ઘરેથી કોઇને કંઇપણ કહ્ના વગર જતા રહ્ના છે. ગુમ થનારની ઉંમર ૬૪ વર્ષ, ચાઇ ૫.૫ ફૂટ, રંગે ઘઉંવર્ણ, શરીરે કાળા કલરનો ચાદર ઓઢેલો છે. જે ગુજરાતી તથા આદિવાસી વારલી ભાષા જાણે છે. આ વર્ણનવાળા વ્યક્તિની જા કોઇને ભાળ મળે તો ભિલાડ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવ જણાવાયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY