વાંકાનેરના યુવાનનો ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
18

વાંકાનેરના લક્ષ્મીનારાયણમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.વાંકાનેરના લક્ષ્મીપરા શેરી નં. ૩માં રહેતા યાસીનભાઈ યુસુફભાઈ બલોચ ઉ.વ. ૩૭એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્તા. વાંકાનેર પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાનના આપઘાતને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જાવા પામી હતી

હીમાશુ પંજવાણી મોરબી
9537804305

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY