વરાડિયા ગામમાં જુગાર રમતા ૫ જુગારીઓને પકડી પાડતી પશ્વિમ કચ્છ કોઠારા પોલીસ

0
70

અબડાસા: જીલ્લા ઇન્ચાર્જ અધિક્ષકશ્રી રવી તેજા વસમશેટી તથા સર્કલ એ.એલ.મહેતા નલિયાનાઓ ઇન્ચાર્જ પો.સ.ઈ. એ.એન. પ્રજાપતિ સુચના અનુસાર આજરોજ પો.હે.કો. હિતેન્દ્રભાઈ માણસીભાઈ ગઢવી, પો.કો. સંજયભાઈ દેસાઈ તથા પો.કો. જુનેદ અનવરભાઈ શેઢીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગ દરમ્યાન તેવી બાતમીના આધારે દેવા સીજુના રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન ઝડપાયેલા આરોપીઓ ૧) ગોવિંદ દેવા સીજુ ૨) સુલેમાન હસણ મંધરા ૩) મજીદ સુમાર ભટ્ટી ૪) અબ્દુલ કરીમ બકાલી ૫) ઈશાક આમદ મંધરા કુલ મુદ્દામાલ રૂ‌.૧૩૯૦૦ જપ્ત કરવામાં આવેલ છે. તમામ આરોપી સામે જુ.ધા.ક.૧૨ કાયૅવાહી કરવામાં આવેલ છે.

ગૌતમ બુચિયા 9714065405

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY